રક્ષાબંધન

આવતી કાલે રક્ષાબંધન છે. રાખડીઓ ઇન્ડિયાથી આવી ગઇ છે.

title

rakhi

છેલ્લા 6-7 વર્ષથી આજ સિલસિલો ચાલી રહ્યો છે. હું અમદાવાદ કદી હોતો જ નથી અને દર વખતે રાખડીઓ પોસ્ટ થકી આવે અને ફોન પર રક્ષાબંધન ઉજવી નાંખવાની.

રક્ષાબંધનની શુભેચ્છાઓ.