Gandhi : Naked Ambition – I

હાલમાં Gandhi : Naked Ambition પુસ્તક વાંચી રહ્યો છું. ગાંધીજીની મહાનતા આખી દુનિયાને ખબર છે પણ એ મહાનતા એમણે મેળવી એ પહેલાની જીંદગી અને એ મહાનતા મેળવવા માટે એમની આસપાસના લોકો અને દેશે કેટલો ભોગ આપવો પડ્યો એ વિશે છે આ પુસ્તક. 25% જેટલું પુસ્તક વાંચી લીધું છે અને ગાંધીજી વિશે અમુક ક્યારેય ના વાંચેલી કે ના સાંભળેલી વાતો જાણવા મળી.

પુસ્તક અનુસાર ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા એ પહેલા એકદમ સામાન્ય અને આત્મવિશ્વાસ વિહીન વ્યક્તિ હતા. પરિવારે દેવું કરીને એમને ભણવા માટે લંડન મોકલ્યા હતા અને ત્યાંથી પાછા આવીને પણ ગાંધીજી બેરિસ્ટર તરીકે કે વકીલ તરીકે ભારતમાં કંઇ ઉકાળી નહોતા શક્યા.

ગાંધીજી જ્યારે લંડન જવાના હતા ત્યારે સમાજના આગેવાનોએ ગાંધીજી અને એમના મદદગારોને નાત બહાર મૂક્યા હતા કારણ કે એ જમાનામાં પરદેશ જવું અને એ પણ ગોરાઓના દેશમાં એ બહુ સારુ નહોતું ગણાતું.

ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં ટ્રેનના પ્રથમ વર્ગના ડબ્બામાંથી ધક્કો મારીને બહાર કાઢવામાં આવ્યા એ કદાચ એમની જીંદગીનો સૌથી મોટો turning point કહેવાય. આ ઘટના બન્યા બાદ જ ગાંધીજી એક સામાન્ય માણસથી પર થઇને વિચારવાની શરૂઆત કરી અને રંગભેદની નીતિ તેમ જ ભારતીયો અને બીજા એશિયાઇ લોકોની દક્ષિણ આફ્રિકામાં હાલાકી વિશે વિચારવાનું શરૂ કર્યું.

પુસ્તકમાં લખેલી એમના પરિવાર વિશેની અમુક વાતો અહીં શબ્દશ: મૂકી રહ્યો છું :

Gandhi’s position would have allowed him to place his children in a European school, but he did not wanted to benefit from favours not extended to other Indians. He anyway regarded the mission schools as inadequate, and doubtless feared they might feed his children a spiritual diet of Christianity. He therefore did not send his sons to school but engaged an English governess. Not satisfied with her instruction, he attempted to teach the children himself, but came home too late in the evening or was expecting the boys to be up too early for such exercises to be adequately described as education. Gandhi, wrote in his Autobiography about his failure to have his children properly educated: "’All my sons have had complaints to make against me in this matter.’ He was similarly chastised by friends over this aspect of his children’s upbringing but he persisted in believing that if he had allowed them an education that other children could not have, he would have deprived them of the objet lesson in liberty and self-respect that I gave them at the cost of literary training. He thus convinced himself that he made the sacrifice of their education for their own spiritual sakes.

Kasturba found bowing to Gandhi’s moral principles intolerable, even as she tried to be an obedient wife. He had decreed that all residents of Beach Grove Villa (the place where Gandhi was staying in South Africa. Gandhi had allowed some people to stay with him in his house) must empty their own chamber posts, an activity that would never be undertaken (or even noted) by a Brahmin woman – an untouchable would deal with the family’s excrement (મળમૂત્ર). If the pots were neglected, Gandhi had decided that he and Kasturba would do it rather than ask a servant – presumably to shame the occupants in the house into carrying out his chore next time. One day a clerk, a Christian but of family of untouchables, was newly staying with them. He did not know the house rules and left his chamber pot under his bed. Kasturba knew Gandhi would empty it, and the only thing worse than doing it herself was allowing he husband to so defile (અભડાવવું) himself. She therefore carried the chamber pot down the stairs and emptied it, weeping with anger that her life had come to this. Gandhi saw her and was angry too: he wanted her to go about the task gladly. He called to her : ‘I will not stand this nonsense in my house.’ ‘Keep your house to yourself and let me go.’ she shouted back. Gandhi writes that he forgot himself, caught her by the hand and dragged her to the gate, opened it and intended to push her out. She cried out: ‘Have you no sense of shame? Must you so far forget yourself? Where am I to go? I have no parents or relatives here to harbour me. Being your wife, you think I must put up with your cuffs and kicks? For heaven’s sake behave yourself and shut the gate. Let us not be found making scenes like this.’ Gandhi was asking her not just to deal with faeces (મળમૂત્ર) but to look happy about doing it.

Gandhi learned to do his own laundry, just as he had earlier learned to cut his own hair after being rejected by the English barber – as he put it, ‘I freed myself from slavery to washer man, I threw off dependence on the barber.’

હજી સુધી ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની શરૂઆતી જીંદગી સુધી આ પુસ્તક વાંચી શક્યો છું અને ભારત આગમન પછીની એમની જીંદગી વિશે વાંચવાનું બાકી છે. એમાં પણ ગાંધીજીની જીંદગીના અને એમના વ્યક્તિત્વના ન જાણેલા પાસાઓ વિશે વધૂ વાંચવા મળશે અને એ વાંચ્યા બાદ આ લેખમાળામાં બીજો લેખ ઉમેરીશ.

Disclaimer :

 1. Above writing is based on the content of book “Gandhi : Naked Ambition” by Jad Adams.
 2. English part of this article has been reproduced as it is from the book for readers.
 3. Whether portrayal of Gandhiji and assessment of his charcter done in this book is correct/incorrect is upto individual reader’s belief. This article doesn’t endorse my view about Gandhi’s character.
Advertisements

5 Responses

 1. મિત્ર, જો તમે ગાંધીજી વિષેની ‘અમુક ક્યારેય ના વાંચેલી કે ના સાંભળેલી વાતો’ તરીકે જો આગળ જણાવ્યા પ્રમાણેની વાતોને માનતા હોવ તો – પુસ્તક અનુસાર ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા એ પહેલા એકદમ સામાન્ય અને આત્મવિશ્વાસ વિહીન વ્યક્તિ હતા. પરિવારે દેવું કરીને એમને ભણવા માટે લંડન મોકલ્યા હતા અને ત્યાંથી પાછા આવીને પણ ગાંધીજી બેરિસ્ટર તરીકે કે વકીલ તરીકે ભારતમાં કંઇ ઉકાળી નહોતા શક્યા. ગાંધીજી જ્યારે લંડન જવાના હતા ત્યારે સમાજના આગેવાનોએ ગાંધીજી અને એમના મદદગારોને નાત બહાર મૂક્યા હતા કારણ કે એ જમાનામાં પરદેશ જવું અને એ પણ ગોરાઓના દેશમાં એ બહુ સારુ નહોતું ગણાતું. – ગાંધીજી પોતે આ બધી વાતો પોતાની આત્મકથામાં બહુ સ્પષ્ટતા અને નિખાલસતાથી લખી ચૂક્યા છે. ‘સત્યના પ્રયોગો’ ધ્યાનથી વાંચશો તો આ બધા ઉલ્લેખો આવે જ છે. ગાંધીજીની આત્મકથા જ્યાંથી અટકે છે ત્યાંથી તમે વાંચો છો તે પુસ્તકમાં વધારે માહિતી હોઈ શકે.

 2. વિદ્વાન મિત્ર:
  ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા તે પહેલાં પોરબંદરમાં બ્રિટીશ અમલદાર દ્વારા તેમનું ઘોર અપમાન થવાના પ્રસંગ તરફ આપનું ધ્યાન દોરું છું. આ અનુભવથી તેઓને ખુબજ આઘાત લાગેલ અને તેમની જિન્દગીનુ સુકાન બદલાયું.
  કેશવ

 3. પોસ્ટ વાંચતા,કોમેન્ટ માટે જે વિચાર આવ્યો એ ઋતુલ ભાઈએ ઓલરેડી કહી દીધો.
  આ તો એવી વાત છે કે ગાંધીજી જે કહે એ જ વાત અન્ય કોઈ અલગ રીતે કહે તો થોડું સ્પાઈસી જેવું લાગે.
  બધા કહેતા હોય છે એમ જ હું પણ કહું છું કે હું ગાંધીજીનો ભક્ત/અંતેવાસી નથી એટલે એમણે કરેલા દરેક કાર્યને સ્વીકારતો નથી કે સાથે સાથે અહોભાવથી નવાજતો પણ નથી.
  રીચાર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મમાં અને સ્કૂલમાં પણ આપણને એવું જ શીખવાડવામાં આવ્યું છે કે દક્ષિણ આફ્રિકામાં એમને ટ્રેનમાંથી ઊતારી મૂક્યા એટલે જાણે રાતોરાત બુધત્વ પ્રાપ્ત થયું. પરંતુ એવું થયું નથી. એમની આત્મકથામાંથી પણ હું એવો કોઈ એક (માત્ર) ઇન્સિડન્સ તારવી નથી શકતો .

  મને એવું લાગે છે કે મો.ક.ગાંધી માંથી ‘ગાંધીજી’ બનવા પાછળ એમનું સતત આત્મમંથન-મનોમંથનનો ફાળો હોય શકે.

 4. મિત્રો,
  આ પુસ્તક વાંચતા પહેલા મેં ગાંધીજીની આત્મકથા “સત્યના પ્રયોગો” વાંચી નથી એટલે ગાંધીજીની કબૂલાતો વિશે મને ખબર નથી. જે ઉપર લખેલ છે એ મેં વાંચેલા આ પુસ્તકમાંથી પ્રગટ થતું ગાંધીજીનું વ્યક્તિત્વ છે. સાચું ખોટું તો ફક્ત ગાંધીજી જાણે 🙂

 5. What Gandhiji has written in his Atmakatha, We can not write any-our such instances of our life for or at cost of legality or Samajic tolerance..as we are man of Samaj and we wants to live like and No Courage or can not show such Courage, If we dare- than for writing our instances our friends and family will send us to mental Hospital.
  So we can not dare to write and so we can not be such Great man. Every one can not , and that is and for that HE IS MAHATMA and we are an ordinary man.

  Geeta is moral same way Gandhiji is moral -so hard to put in Practice.Rare can do that in century and becomes GREAT MAN- same way our GURUO or BHAGWANO, All are coming from Human and not Bird or Animal.

  YOU CAN AND SO YOU HAVE TO BE YOU HAVE TO DO YOUR SELF-
  MAN CAN BE GOD ,BUT TO BE GOD OR GOD LIKE IS VERY VERY VERY– HARD AND SO ONLY ONE GOD IS THERE AND SO OTHERS ARE SON, MESSENGERS OR BHAKTA BUT NOT GOD-OTHERWISE IN INDIA NOW-A-DAYS YOU CAN FIND SO MANY SO CALLED BHAGWANS AND NOT ONE BHAGWAN OF UNIVERSE.
  I am a common man with common sence this is my Humble thinking is God -given or I may be without such thing- SENCE. I don’t know?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: