Racism & Singapore

સિંગાપોર Multicultural & Multilingual દેશ છે. અહીં ચાઇનીઝ પ્રજાતિ મુખ્ય છે અને ત્યાર બાદ મલય (એટલે કે મલેશિયન) અને ભારતીય લોકોની વસ્તી મુખ્ય છે. સિંગાપોરમાં આમ તો Racism બીજા પશ્ચિમી દેશો કરતા ઘણું ઓછું છે (જેના માટે અહીંના કડક કાયદા અને સરકારની નીતિઓને શ્રેય આપવો રહ્યો) પણ તેમ છતાં પણ અમુક લોકો પોતાની માનસિકતા નથી બદલી શકતા અને પોતાની ધોળી (આમ જોવા જઇએ તો પીળી) ચામડીને બદામી અથવા કાળી ચામડી કરતા ચઢિયાતી માનતા હોય છે. આવી પીડિત માનસિકતાના લીધે સમયાંતરે આ બાબતના નાના મોટા સમાચારો છાપા અને સોશિયલ નેટવર્કમાં દેખાતા હોય છે. આજે પણ આવો જ એક કિસ્સો બન્યો છે.

19 વર્ષની Shimun Lai નામની એક ચાઇનીઝ વિદ્યાર્થીનીએ આજે એક Twit મેસેજ કર્યો હતો જે નીચે મુજબ છે :

image

 

આ મેસેજ હાલમાં સિંગાપોરની સોશિયલ નેટવર્કની દુનિયામાં છવાઇ ગયો છે. આ વિદ્યાર્થીની પર તરત જ પોલીસ કેસ થઇ ચૂક્યો છે અને ટ્વીટર એકાઉન્ટ (@shimunxz) પણ સ્થગિત થઇ ગયું છે. થોડાક સમયમાં કદાચ એને 5-10 હજાર ડોલરનો દંડ થઇ જશે અને કદાચ કોમ્યુનિટી સર્વિસનો ઓર્ડર પણ મળશે. હવે ફરી જ્યારે આ shimunબેન કોઇ ઇન્ડિયનને મળશે તો આંખો અને માથું ઝૂકાવીને વાત કરતા જોવા મળશે. ટ્વીટર હેન્ડલ પર સર્ચ કરશો તો આ વિષય પર લોકોના અભિપ્રાયો અને મેસેજ વાંચવાની મઝા આવશે🙂

જરૂર છે Racism સામે કડક હાથે કામ લેવાની. હવે થોડા સમય સુધી Racismના કોઇ મેસેજ જોવા નહીં મળે🙂

5 Responses

  1. ચાઈનિઝનો ડ્રેગન પોપટ થઈ ગયો. બરાબર છે.

    • કાર્તિકભાઇ,
      એમ કંઇ પોપટ થાય એમ નથી. લોકોની માનસિકતા આવા 2-4 કિસ્સાઓથી નથી બદલાતી.

  2. રેસિઝમ ઓછુ પણ “હેટ ક્રાઈમ” વધુ લાગે છે !

    • હમઝાભાઇ,
      Racism એટલા માટે કારણ કે મેસેજ Indian Race માટે કરાયો છે.

  3. Vote for Narendra Modi on Time magazine’s poll
    http://www.time.com/time/specials/packages/article/0,28804,2107952_2107953_2109997,00.html

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: