उम्मीदोवाली धूप, सनशाईनवाली आशा

કહેવાય છે “Hope is a way of life” એટલે કે આશાવાદ જીવન છે (સાચી વાત) પણ જીવનમાં આશાવાદ ટકાવી રાખવો બહુ અઘરું છે (બીજાના માટે ખબર નહીં પણ મારા માટે તો છે જ). ઘણી વખત હું અમુક લોકોને જોતો હોઉ છું એમના જીવનમાં કશું નથી હોતું (મારા મૂલ્યાંકન મુજબ) છતાં પણ તેઓ ભરપૂર આશાવાદ સાથે સસ્મિત મસ્ત થઇને લાઇફ જીવતા હોય છે. મારું આ બાબતમાં ઉંધું છે. બીજાના મહેલ જોઇને મારું ઝૂંપડું હું ઘણી વાર બાળતો હોઉં છું  (જો કે આને હું ઇર્ષાનું નામ નહીં આપું). જીવનમાં ગમે તેટલો આશાવાદ રાખું પણ પનો થોડો ટૂંકો જ પડતો હોય એવું લાગે છે Smile. ઘણી વખત થાય છે કે જીવનધ્યેય ખોટું રાખ્યું છે અથવા તો ઇચ્છાઓ અધધ…. છે પણ એ બાબતો વિશે કોઇ બાંધછોડને અવકાશ નથી. હું મારા ધ્યેય વિશે ખોટો કે ખરો છું એ તો સમય બતાવશે પણ આ આશાવાદ અને નિરાશાવાદના સાઇન વેવમાં જીંદગી ઝૂલતી રહેશે એ પાક્કું છે.

હમણાં કોકની એક નવી એડ જોઇ. સરસ લાગી અને આશાવાદથી ભરપૂર છે. Let me get inspired with this Smile

 

One Response

  1. આશા અમર છે ,

    અમર પ્રેમ છે ,

    પ્રેમ આંધળો છે ,

    આંધળો ભિખારી છે ,

    ભિખારી ગરીબ છે ,

    ગરીબ નિરાશ છે ,

    નિરાશ……. નિરાશ , ના થાવ કારણ કે આશા અમર છે …!!!!!!!!!!!!!! : )

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: