बस यु ही….

આજે સિંગાપોરનો 46મો જન્મદિવસ હતો. આજથી 46 વર્ષ પહેલા સિંગાપોરે મલેશિયાથી તલ્લાક લીધા હતા અને દુનિયા પર એક નાનકડા બિંદુ જેવા રાષ્ટ્ર સિંગાપોરનો જન્મ થયો હતો. 46 વર્ષમાં એક રાષ્ટ્ર તરીકે સિંગાપોરે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. સિંગાપોર વધૂ વિકાસ કરતુ રહે એ માટે હાર્દિક શુભેચ્છાઓ. આશા રાખુ કે આ સિંગાપોરમાં આ મારો છેલ્લો National Day હોય.

સિંગાપોરનો વિકાસ સામે આપણા ભારતની દુર્દશા જોઇને મને દુ:ખ થાય છે. ભ્રષ્ટાચારે આપણા રાષ્ટ્રને સાવ ફોલી ખાધો છે.

આ મહિનામાં કુલ ચાર રજાઓ આવે છે. જો કે હવે ઓફિસે જઇને કામ કરવાનો કોઇ કંટાળો નથી રહ્યો. ઘર અને ઓફિસ વચ્ચે હવે સમતા આવી ગઇ છે. જો તમે તમારુ ગમતુ કામ કરતા હો તો તમને ક્યારેય ઓફિસ જવાનો કંટાળો નહીં આવે. આ મારો સ્વાનૂભવ છે. આવનારા બે મહિના કામકાજની દ્રષ્ટિએ થોડા મહત્ત્વના છે.

ફરીથી મંદીના વાદળો ધેરાવાનું શરૂ થયું છે. શેરબજારોની વર્ચ્યુઅલ વેલ્થ રોજે રોજ ધોવાતી જાય છે. અમેરિકાએ ફરીથી આખી દુનિયાને હેરાન કરવાનું શરૂ કર્યું છે🙂

6 Responses

  1. YOUR POST ON MY GMAIL REALLY GIVES ME KNOWLEDGE AND ENTERTAINMENT. I ENJOY YOUR POST AND READ IT WITH FRASHNESS.

  2. મહેશભાઇ,
    આભાર….

  3. જેનું ખાઇએ તેના થઇને રહેવાની આપની રીત ગમી..
    હંમેશા વિકસતા રહેજો..

  4. Before six months ago i has been visited to singapore and according to me you are absulately right…………..
    Peaple of singapore is very good
    But indian staying there is very bad

    Sale paiso ke liye kuchh bhi kar sakate hai…..

    • Vasantbhai,
      I think you misinterpreted what I wrote. I didn’t say good or bad about the people of Singapore or India.
      I think you might have had bad experiences during your trip to Singapore but nothing specific about people.

  5. excellent control over gujarati. i appriciate the the way it is written.

    Amit Rathod

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: