હાથીના દાંત ચાવવાના જુદા ને બતાવવાના જુદા

ગુજરાતીમાં એક કહેવત છે કે “હાથીના દાંત ચાવવાના જુદા અને બતાવવાના જુદા”. જેને આ કહેવત પર વિશ્વાસ ના હોય એ નીચેનો ફોટો જોઇ લે અને કહેવતને માની લે.

આ ફોટો ફૂકેટમાં Elephant Safari માટે ગયા હતા ત્યારે લીધો છે.

3 Responses

  1. બહારના દાંતથી ચાવતું હોય એવું પ્રાણી હજી જોયું નથી. એટલે, આ કહેવત એકદમ નક્કામી છે 😀

  2. ભલે કહેવતમાં હાથીના દાંત (બહારના, દેખાડવાના) કહેવાયા હોય પણ મારી સમજ પ્રમાણે તે નીચેની તરફ જતા શિંગડા જ છે.

    બીજી પણ એક કહેવત છે,

    હાથી જીવતો લાખનો , મરે તો સવા લાખનો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: