Fraud Mails

મારા મેઇલ બોક્ષમાં અવારનવાર fraud મેઇલ આવતા રહેતા હોય છે. આજે જો કે હદ થઇ ગઇ. સત્યમવાળા રાજુ ભાઇની ધર્મપત્નીનો મદદ માટેનો મેઇલ આજે મળ્યો છે. વિચારું છું કે શું કરુ, ભાભીની મદદ કરવી કે નહીં?🙂
—————–
Namastey,

My name is Radha Ramalinga,I am the wife of Rama Ramalinga,the younger brother of Byrraju Ramalinga Raju,former chairman,founder and owner of Satyam Computers.

I do have a proposal for you,which would be of immense financial benefits to you and I.

My husband and his brother are currently in big trouble in India,I need your assistance to help me move some funds from Holland to India or anywhere where it would at least be of some help to our family.

I would give you more details of this proposal if you show yourself willing to take on it,I assure you that you would most certainly be compensated but please I would kindly request you to keep this matter confidential.

I am currently here in the UK where it is a bit safe for me and my kids.

You can reach me on my personal email id which is ramarmlng@googlemail.com

Yours sincerely,

R.Ramalinga

————————-

3 Responses

  1. વાહ મનેય મદદ માટે ઘણા મેઈલ્સ આવે છે પણ હજુ સુધી કોઇ રૂપાળી રાધાનું “બચાવો બચાવો” મારા બહેરા કાન પર થડાયુ નથી.. કાશ કોઇને રૂ-બ-રૂ મદદ કરવાનો “સોનેરી અવસર” પ્રાપ્ત થાય તો ધન્ય થઈ જાય.. ( કોણ ?! )

    • રજનીભાઇ,
      તમે આવું naughty કેમ વિચારો છો?🙂

  2. રજની ભાઈ
    મને નવાઈ એ લાગી કે કોઈ ભારતિય મહીલા ના નામે આવો ફ્રોડ કરવા ની કોઈકે હામ ભીડી અત્યાર સુધી વિદેશી મહિલા ઓ ના નામે આબધુ ચાલતુ અને અભાગિયા ઓ કદાચ નહી મળતા હોય એટલે ભારતિય સંનરી નુ નામ વટાવ્યુ
    હવે કદાચ કોઈ ગુજરાતી ની મદદ ની ગુહાર જોવા મળે તો ના નહી પણ છેલછબીલો ગુજરાતિ મોબાઈલ પર ખાત્રી ન કરે તો જ નવાઈ
    ગુજરાતી સોશિયલ નેટવર્ક પર એક વિદેશી સંનારી અવાર નવાર કોમેંટ આપી ને લલચાવતી સંભળી હતી ખરી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: