My name is Khan n I’m not terrorist

આજે મૂવી “My Name is Khan” જોયું. મને આ મૂવી ખૂબ જ સંવેદંશીલ વિષય પર બનેલી ફાલતૂ મૂવી લાગી. આજ વિષય પર બનેલી મૂવી “ન્યુયોર્ક” ક્દાચ આના કરતા વધૂ સારી છે. “My Name is Khan” બહુ અવાસ્તવિક લાગે છે. શાહરૂખ ખાનનો અભિનય એકદમ બકવાસ લાગ્યો. કાજોલનો અભિનય પણ સામાન્ય છે.

Mynameiskhan

આ મૂવી જોતા જોતા હું વિચારી રહ્યો હતો કે કદાચ પ્રવર્તમાન ધાર્મિક અસહિષ્ણુતા નજીકના સમયમાં જ દુનિયાનો અંત લાવી દેશે. દરેક ધર્મ માણસને ભાઇચારો અને પ્રેમ શીખવાડે છે પણ આપણે સાચો ધર્મ સમજી શકતા નથી અને એનું નુકશાન સમગ્ર માનવજાતિને થશે.

ઘણા વખત પછી આજે કોઇ મૂવી જોયુ પણ સમયનો સદ્દઉપયોગ થયો હોય એવું ના લાગ્યું.

ઇમેજ : વીકી પરથી

3 Responses

  1. Ohh ya i felt the same that what was all that hye surrounding this movie…. I am not SRK fan, but i can see this is certainly not his bext performance as they have been claiming, i liked him more in “Chak de” than this one, atleast he was more composed there.
    They have so much strecthed this movie…. was Hurricane needed in this movie? And Mr. khan could reach that place with transportations… but no help could before him…if it was too devastated how did he managed to reach… logic-less attempts i would say..trying to touch emotional cords everywhere wherever possible !

  2. At SRK did act! Ok, If you felt it ‘Bakwas.’ In other SK films ‘acting'(અભિનય) is absent.

  3. હા ભાઈ મેં પણ પિક્ચર દેખિયા પછી આવોજ વિચાર કર્યો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: