આને કહેવાય ખબર

આજે દિવ્ય ભાસ્કરમાં "હોલીવૂડ” વિભાગમાં નીચેની ખબર છે.

જાહેરમાં વા છૂટ થતાં જેસિકા ક્ષોભમાં મુકાઈ

મને ખબર વાંચીને હસવું તો આવ્યું જ સાથે સાથે આપણા કથળતા જતા મિડીયાના સ્તર પર દયા પણ આવી. શું ખબર એક સમય કદાચ એવો પણ આવે કે જ્યારે આવી ખબરો હેડલાઇન તરીકે છપાશે.

Advertisements

4 Responses

  1. WTF. દિ.ભા. એ તો (વા)ટ લગાડી દીધી..

  2. hehehehe

    sahi hai..!

  3. સમયાંતરે ગૂગલ રીડરમાં અપડેટ ચેક કરીયે ત્યારે પણ દિ.ભા.માં 75-80% એવા ન્યુઝ હોય છે કે વિચાર આવે છે કે બક્ષી કહેતા એ જ વાત આ સાઇટ અપડેટ કરવા વાળા (કે વાળી?) ને લાગુ પડે છે કે ગુજરાતી બેડરૂમમાં ટેક્સની વાતો કરે અને ઑફિસમાં સેક્સની….

  4. 😀 … real WTF … actually since one of my distant cousin used to work for Divyabhaskar, he told me that they use to directly translate most of the news from other sites and newspapers that are published in English. And to my embarrassment, he asked me to translate a sports news from Yahoo India since he was handling the sports section !!! And I had to do it for him for the sake of being a relative … ppl might offend this … but i had to !! 😀

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: