अंगूर खट्टे है….

આજે રેડીફ પર નીચેના લેખમાં જાવેદ મિંયાદાદના IPL વિશેના અભિપ્રાયો વાંચવાની મઝા આવી.

http://cricket.rediff.com/report/2010/jan/21/javed-miandad-interview-indian-premier-league-ipl.htm

લાગે છે પાકિસ્તાનના ખેલાડીઓને IPLમાં ના લીધા એનાથી જાવેદભાઇને બહુ મનદુ:ખ થયું લાગે છે અને આઘાતના લીધે માનસિક સંતુલન ગુમાવી બેઠા લાગે છે. સવાલ એ છે કે જો પાકિસ્તાનના ખેલાડીઓને લીધા હોત તો પણ જાવેદભાઇ આવી જ લવારી કરતા હોત કે પછી अंगूर खट्टे है?

One Response

  1. ઈંદીરા ગાંધીએ કટોકટી વખતે ઘણાં સીંહોને પાંજરામાં પુરી દીધેલ. એ વખતે મુંબઈનો બાળ ઠાકરે પાંજરાની બહાર હતો. કેમ? એ શીયાળે ઈંદીરા બાઈની પગચંપી કરી ખાટી દ્રાક્ષ માટે કુદાકુદ કરેલ. ભાઈ, ખાટી તો ખાટી, દ્રાક્ષ મળવી જોઈએ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: