आ जा रे……

નૂરી મૂવીનું આ ગીત ખબર નહીં કેમ પણ મને બહુ જ ગમે છે.

 

આ ગીત ઘણી વખત હું ઓફિસમાં પણ સાંભળતો હોઉં છું પણ આ ગીતને સાંભળવાની ખરી મઝા તો આવે રાતની નીરવ શાંતિમાં. હું રાતોનો રાજા છું અને મારી તન્હાઇની રાતોમાં આ ગીત મેં અગણિત વખત વગાડ્યું હશે. કોઇ પણ બીઅર કે વ્હિસ્કીના નશાથી પણ વધારે આ ગીતનો નશો મારા પર છવાઇ જાય છે. આ ગીત સાંભળું ત્યારે નિતીન મૂકેશ અને લતા મંગેશકરનો જાદૂઇ અવાજ મારા કાનોમાં અને દિલો દિમાગમાં ગૂંજતો થઇ જાય છે.

ખબર નહીં આ નૂરી કોણ છે, ક્યાં છે પણ મને એને બોલાવવામાં મઝા આવે છે🙂

2 Responses

  1. વિભા ભાભી આજુબાજુ ફરકશે તો બોલાવામાં મજા નહી આવે પણ બોલતી બંધ થઈ જશે એટલે અવાજ કરતા “એસ.એમ.એસ.” નો (સદ) ઉપયોગ કરો! હા હા હા

    • પણ ક્યાં અને કોને એસ એમ એસ કરવો એ પ્રશ્ન છે🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: