No. 200

આ છે 200મી પોસ્ટ. 2જી ઓક્ટોબર, 2006થી ચાલુ થયેલી યાત્રા આજે બરાબર 3 વર્ષે 200ના આંકડાએ પહોંચી. મારી બ્લોગિંગ frequency બહુ ઓછી છે પણ જ્યારે સમય મળે છે ત્યારે મગજના વિચારો બ્લોગ પર ઉતારી લઉ છું. મારી આ બ્લોગયાત્રા 200ના આંકડાએ પહોંચી એ મારા માટે નવાઇની વાત જ છે. મેં જ્યારે શરૂ કર્યુ હતુ ત્યારે એમ જ લાગતુ હતુ કે બ્લોગર બનવાનો તાવ 2-3 મહિનામાં ઉતરી જશે પણ ત્રણ વર્ષે પણ તાવ અકબંધ છે હજી અને ધીરે ધીરે આ તાવ વધતો જાય છે. હવે બ્લોગ એ જીંદગીનો ભાગ બનતો જાય છે. અઠવાડિયે અમુક કલાકો નિયમિત રીતે બ્લોગ પર લખવાનો પ્રયાસ કરતો રહુ છું. આ નિમિત્તે મારી આ બ્લોગ યાત્રામાં આજ સુધી સહભાગી થયેલા 7366 વાચકોનો પણ આભાર વ્યક્ત કરવો જ રહ્યો. 200થી પણ વધૂ પ્રતિભાવો લખનાર વાચકોનો પણ એમણે આપેલા મારા વિચારો પરના અભિપ્રાય માટે આભાર. આ ત્રણ વર્ષની યાત્રાના flashback રૂપે મારા લખેલા અમુક પોસ્ટ જે મને વાચવા જેવા લાગે છે એ નીચે મૂક્યા છે. એમાં જે ગુલાબી કલરમાં છે એ મને લાગે છે મારા સૌથી સારા લખાણો છે.

 

1. મારી પ્રથમ પોસ્ટ (જરા પણ સારુ નથી લખ્યુ પણ પહેલી પોસ્ટ છે એટલે થોડું માન આપવુ પડે :))

2. સિંગાપોરમાં દિવાળી (શરૂઆતના દિવસોમાં લખાણની શૈલી કેટલી નિર્દોષ લાગે છે)

3. એન્યુઅલ ડાન્સ & ડીનર પાર્ટી 

4. રુહી (પિતા બનવાની અદ્દ્ભૂત લાગણીને શબ્દોમાં કંડારવાનો પ્રયત્ન કર્યો છે)

5. શું ઇચ્છા દુ:ખની મા છે? 

6. રુહીની બાબાગાડી (છેલ્લુ વાક્ય આ પોસ્ટનું સૌથી મહત્વનું છે મારા માટે)

7. 1 વર્ષ વીતી ગયું (સિંગાપોર આવ્યા બાદ પ્રથમ વર્ષના સંઘર્ષનો ચિતાર)

8. નવજાત બાળકો પર થતી ક્રુરતા (બાળકો પર થતા અત્યાચાર વિશે)

9. મેટ્રો અને મુંબઇ (પ્રથમ વખત મૂવી રિવ્યુ. સાથે સાથે આ પોસ્ટમાં મારો મુંબઇ પ્રત્યેનો પ્રેમ પણ ઉજાગર થાય છે)

10. Power of Reliance Power (રિલાયન્સ પાવરના પબ્લિક ઇસ્યુ વખતના માહોલ વિશે)  

11. તારે જમીન પર (મૂવી "तारे जमीन पर" ના મારા વિચારો)

12. some of the best innocent poses from Tau (રુહીના અમુક ફોટા)

13. हजारों ख्वाहीशे ऐसी… 

14. બોમ્બ વિસ્ફોટો અને નિર્માલ્ય સરકાર (આમ આદમીના મનની વાત)

15. capitalism-vs-socialism (મારા મતે મારા સૌથી સારા લખાણમાં આ જરૂરથી સ્થાન પામી શકે)

16. ઇન્ડિયા ડાયરી – ધનતેરસ પૂજા (પૂજા કરવાની નવી રીત)

17. Moshe Holtzberg

18. હલ્લા બોલ… (મુંબઇ પર થયેલા 26/11 ના આતંકવાદી હુમલા બાદના વિચારો)

19. વેલેન્ટાઇન્સ ડે (વેલેન્ટાઇન ડે વિશે)

20. Too bad…. Bombay’s loss has been Singapore’s gain… શોભા ડે ( સિંગાપોરની બાર બાળાઓ વિશે)

21. भय हो…. ( ચૂંટણી વખતે ભાજપ દ્વારા રજૂ કરાયેલુ ગીત)

22. Verdict ‘09 – Singh is king ( ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ)

23. Something which caught my attention (થોડુ મલેશિયા યાત્રા વિશે)

24.  बनना था PM, और बन गये AM… (પવાર પર એક કાર્ટૂન)

25. ये दिल्ली है मेरे यार…. (મારા દિલ્હી વિશેના વિચારો)

26. money-n-loyality (એક સરસ કાર્ટૂન)

27. Modi loosing grip over Gujarat (મોદી સાહેબની થોડી ટીકા)

28. कानून मे सुधार आया है (એક સરસ કવિતા)

29. B+ (હકારાત્મક વિચારોથી ઉભરાતો એક પોસ્ટ)

30. maharaja-indeed-deserves-to-die-indeed (એર ઇન્ડિયાના મહારાજા શા માટે હવે મરવા જોઇએ)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: