First Step

જુલાઇ મહિનામાં મેં Volunteering@RC પોસ્ટ લખી હતી જેમાં મેં RC માં volunteer તરીકે કામ કરવાની અરજી કર્યાની વાત લખી હતી. લગભગ બે મહિના સુધી કોઇ જવાબ ના આવ્યો એટલે મને લાગ્યું કે મારી અરજી કચરાપેટીને વ્હાલી થઇ હશે પણ આજે સુખદ આશ્ચર્ય વચ્ચે મને RC તરફથી મેઇલ મળ્યો જેમાં એમણે મને RCની મિટીંગમાં એક observer તરીકે આવવા માટે નિમંત્રણ આપ્યું હતું. આજે સાંજે એ પ્રથમ મિટીંગ મેં attend કરી. મને સારુ લાગ્યું. RC ના અમુક કમિટી મેમ્બરોને હું ઓળખતો હતો અને હવે બીજા અમુક લોકોને પણ ઓળખતો થયો. મિટીંગમાં પોલીસના પ્રતિનિધિ, town councilના પ્રતિનિધિ પણ હતા. મિટીંગ સારી રહી અને મને એ લોકોની કાર્યશૈલી પસંદ પડી. હવે નિયમિત રીતે આ પ્રકારની મિટીંગો અને કાર્યક્રમોમાં ભાગ લેવો છે. મિટીંગ વિશે વધૂ લખી શકાય એમ નથી. જાહેર જીવનમાં મારુ આ પ્રથમ સોપાન હતું અને આશા રાખું છું કે નજીકના ભવિષ્યમાં સમાજમાં રહીને લોકો માટે કંઇક સારુ કામ કરી શકીશ.

5 Responses

  1. આપને શુભેચ્છા… RC ને એક સારો volunteer મળ્યો…

  2. “હું માનવી , માનવ થાવ તો ઘણુ” પંક્તિને સાર્થક કરવાના પ્રયાસમાં શુભેચ્છા.. (અમે કે’દી (કેદી) થશુ? ! )

  3. નટવરભાઇ, રજનીભાઇ,
    શુભેચ્છાઓ બદલ આભાર.

  4. HELLO.
    SU TAME MARA FRIEND BANAVA MANGASO?
    MY E-MAIL(NIRALIJOGANI@YMAIL.COM)

  5. HELLO.
    SU TAME MARA FRIEND BANAVA MANGASO?
    MY E-MAIL(NIRALIJOGANI@YMAIL.COM)
    HAVE A GOOD DAY.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: