Rainy moments

સિંગાપોરમાં Rainy momentsની કોઇ નવાઇ નથી કારણે કે અઠવાડિયામાં 2-3 વખત તો મેઘરાજા મહેરબાન હોય જ છે. સામાન્યત: તો અમે વરસાદથી બચતા જ હોઇએ છીએ પણ ગયા અઠવાડિયે જ્યારે વરસાદ ધોધમાર પડી રહ્યો હતો ત્યારે થયું કે ચાલો વરસાદની મઝા માણીએ. સિંગાપોરમાં રહેવાના લીધે અમુક નાનપણની નિર્દોષ મઝા આમ પણ રુહી પાસેથી છીનવાઇ ગઇ છે એટલે હું રુહીને પણ વરસાદમાં નહાવાના આનંદનો લાભ આપવા મારી સાથે લઇ ગયો. રુહીને તો મજા આવી ગઇ વરસાદમાં ફરવાની. પહેલા નીચેના વિડીયોમાં જોવાય છે એમ છત્રી સાથે અને પછી છત્રી વગર પણ વરસાદની મઝા એણે માણી.

 

હવે સમસ્યા એ છે કે રુહી જ્યારે પણ છત્રી જુએ છે તો છોડતી જ નથી. ઘરમાં પણ જો છત્રી દેખાઇ જાય તો એની સાથે રમવા લાગે છે અને આખા ઘરમાં છત્રી ખોલીને ફરે છે.

IMAG0161   IMAG0160

રુહીને આ "Rainy moments"નો અનૂભવ કરાવીને અને રુહીના મોં પર ખુશી જોઇ મને કેટલી ખુશી થઇ એને શબ્દોનું સ્વરૂપ આપવું મૂશ્કેલ છે.

One Response

  1. વાહ, રૂહી એ મને Tampines માં માણેલા વરસાદી દિવસોની યાદ કરાવી આપી, વરસાદીયા વાતાવરણમાં ચાંગીથી ટેમ્પનીસ સુધી ચાલતા ચાલતા ભીઁજાવવાની જે મોજ માણેલી તે ખરેખર અવિસ્મરણીય છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: