ઘરના ઓટલે

મારુ સિંગાપોરનું ઘર road side છે અને ઘરની બહાર સારી એવી જગ્યા છે એટલે કોઇ વખત કંટાળ્યા હોઇએ તો બહાર જઇને રોડ પર ટ્રાફિક જોઇએ અને શાંતિથી બેસીએ. ઘરની આજુબાજુ સારી એવી greenary છે અને clean છે એટલે જોવું અને બેસવું ગમે એમ છે. હવે રુહીને પણ આમ કરવું ગમે છે. અમે રજાના દિવસે જમ્યા પછી બહાર બેસીએ છે. રુહી મને રોડ પર જતા આવતા બાબા, બેબી, કેટ, ડોગી, કાર, બસ, ટ્રીમ, ફ્લાવર અને હાઉસ બધું મને બતાવે છે.

IMAG0171

IMAG0170

રુહીને ફોટા પાડવાની પણ બહુ ખબર પડે છે. એને કઇ પણ ગમશે એટલે ઘરમાંથી મારો મોબાઇલ ગમે તેમ કરીને (મોબાઇલ ટેબલ ઉપર હોય તો એના ઘોડા પર એટલે કે સાયકલ પર ચઢીને પણ મોબાઇલ લઇ લેશે) લઇ આવશે અને મને ફોટો પાડવાનું કહેશે. એને ફોટાનો બહુ જ ચસ્કો છે.

Advertisements

2 Responses

  1. ohh…thats niceeee

  2. dhingli khoob cute chhe ! 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: