Volunteering @RC

સિંગાપોરમાં દરેક ડિસ્ટ્રીક્ટ નાના નાના region માં વહેંચાયેલો છે અને આ region નો વહીવટ RC i.e. Regional Centre દ્વારા થતો હોય છે. RC સમયાંતરે નાના મોટા કોમ્યુનિટી પ્રોગ્રામ કરતી હોય છે. આ પ્રોગ્રામમાં કોમ્યુનિટીના લોકોને નજીક લાવવાનો પ્રયત્ન કરાય છે અને લોકો એકબીજાને જાણે એવો પ્રયત્ન કરવામાં આવે છે. આ પ્રોગ્રામોમાં વ્યવસ્થા કરવા માટે volunteer એટલે કે સ્વયંસેવકની જરૂર પડતી હોય છે. આથી આજે મેં Tampines Zone 4 RC માં volunteer તરીકે મારું નામ નોંધાવ્યું. દર વખતે આપણે કાર્યક્રમોમાં વ્યવસ્થા આવી છે તેવી છે એવી વાતો કરતા હોઇએ છીએ એટલે થયું કે ચાલો આપણે જાતે જ કામ કરીએ અને અનૂભવીએ કે સેવા કરવી કેટલી કઠીન છે. હું કાયમથી એવું વિચારતો આવ્યું છે કે One should pay back to community એટલે પછી આ volunteering નો વિચાર અમલમાં મૂક્યો. જોઇએ કેવો અનૂભવ રહે છે. આમ પણ બ્લોગ પર વણ માંગી સલાહો બહુ આપી અને વાતોના વડા બહુ કર્યા એટલે લાગ્યું કે હવે કંઇક નક્કર કરીએ. આ પગલા પાછળ B+ પોસ્ટમાં વર્ણવેલી મનોસ્થિતિ પણ જવાબદાર છે.

જોઇએ હવે ક્યારે શું કામ કરવાનો અવસર આપે છે RC…….

GoodLuckBalloon-main_Full

Good luck KC

3 Responses

  1. પ્રેરક અને અનુકરણીય નિર્ણય… ઑલ ધ બેસ્ટ.

  2. રજનીભાઇ,
    દિલ્લી હજી દૂર છે. બાકી તમારી શુભેચ્છાઓ માટે આભાર.

  3. RC = Resident Committee. All the best.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: