Gong xi fa cai

Gong xi Fa cai  એટલે  કે Happy Happy Chinese New year. આજે ચાઇનીઝ લોકોનું નવું વર્ષ છે.સિંગાપોરમાં ચાઇનીઝ કોમ બહુમતીમાં છે અને તેમના માટે નવું વર્ષ એ સૌથી મોટો તહેવાર છે.  આ વખતે આ નવું New year of Ox છે. મને આનો મતલબ ખબર નથી પણ દરેક વર્ષે કોઇ નવું પ્રાણી નવા વર્ષ સાથી સંકળાયેલું હોય છે. ગયા વર્ષે લગભગ New Year of rat હતું લગભગ. નવા વર્ષમાં ચાઇનીઝ લોકો orange બહુ ખાય છે. જ્યાં જુઓ માર્કેટમાં ત્યાં orange જ વેચાતી હોય છે. લોકો orangeની પેટીઓ એકબીજાને ભેટમાં આપતા હોય છે. સાથે સાથે લોકો પોતાના ઘરમાં નાના orangeના ઝાડ પણ રાખે છે. orange અને નવા વર્ષનું શું connection છે એ  મને ખબર નથી.

નવા વર્ષનું એક ચાઇનીઝ સોંગ છે. આપણને ખબર તો ના પડે પણ મ્યુઝિક સારું છે.

આજે ભારતનો ગણતંત્ર દિવસ પણ છે. દરેક ભારતવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: