ઇન્ડિયા ડાયરી – ધનતેરસ પૂજા

આ વખતે પણ ધનતેરસની પૂજા કરી પરિવાર સાથે. ધનતેરસની પૂજામાં એવું કહેવાય છે કે ધરમાં જે પણ ધન હોય એને ભગવાન પાસે મૂકી એની પૂજા કરવી. પણ આજકાલના જમાનામાં તો બધું ધન બેંકોમાં જ હોય છે. એટલે મને એક વિચાર આવ્યો કે ધનની જગ્યાએ debit card મૂકીને પૂજા કરીએ. આ વખતે મારા NRE ખાતાના debit card અને 50 cents ના ડોલરના સિક્કાને મૂકીને પૂજા કરી. આશા રાખું કે લક્ષ્મીમાતા અમે કરેલી પૂજાથી પ્રસન્ન થાય અને મારા NRE એકાઉન્ટને હંમેશા ભરેલું રાખે.

DSC00790

Advertisements

One Response

  1. […] નવીનતા સાથે પૂજા કરવામાં મઝા આવે (ગયા વર્ષે મારા NRE ખાતાના ડેબિટ કાર્ડની …) એટલે આ વખતે દસ્તાવેજ મૂકીને […]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: