નવરાત્રી

હાલમાં નવરાત્રી ચાલી રહી છે પરંતુ અહીં સિંગાપોરમાં તો નવરાત્રિ હોય, દિવાળી હોય કે હોળી હોય બધું સરખું જ છે બસ वो ही रफतार जिंदगी की….

તેમ છતાં ગયા અઠવાડિયે અહીં સિંગાપોરના સ્વાધ્યાય પરિવાર દ્વારા કરેલા ગરબાના આયોજનમાં ગયા હતાં. ઘરથી થોડું દૂર હતું તો પણ રુહીને લઇને ગયા હતાં. રુહીની આ પહેલી જ નવરાત્રી છે. રુહીને આમ તો બહુ અવાજ ગમતો નથી તો પણ કઇ વાંધો ના આવ્યો. મેં અને વિભાએ 2-3 રાઉન્ડ ગરબા અને રાસ કરી લીધા.

ગઇ વખતે શરદપૂનમના દિવસે ટેમ્પીનીસમાં જ બહુ સરસ આયોજન કર્યું હતું ગરબાનું . ખરેખર એમાં ઘણાં વર્ષો પછી ગરબા કરવાની અને માણવાની મઝા આવી હતી. આ વખતે હજુ સુધી ટેમ્પિનીસમાં ગરબાનો આવો કોઇ પ્રોગ્રામ છે કે નહીં એ ખબર નથી.

Advertisements

One Response

  1. વાહ કુણાલભાઈ… ચાંગી બીચની મજા તો ત્યાં બેસીને જ લેવાની હોય, મારા સિંગાપોરના દિવસોની યાદ અપાવી દીધી, ટેમ્પનીસમાં ગરબા થાય છે ??

    ટેમ્પનીસમાં જ મારે રહેવાનુ આવ્યુ હતુ, ત્યાની સ્વછતા ખરેખર દાદને લાયક છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: