Humanit and War Crimes : Sri Lanka’s Killing Fields

After watching this, Just one thing can be said : Humanity in crisis. Also, it reaffirms how ineffective the UN has been in maintaining peace and respecting civilian human rights world over. http://www.channel4.com/programmes/sri-lankas-killing-fields/4od#3200170

આયકર

Income Tax આ એક એવો શબ્દ છે જેનાથી દુનિયાનો દરેક નોકરિયાત માણસ પરેશાન છે. આખું વર્ષ માણસ મહેનત કરે અને વર્ષના અંતે સરકાર આવીને તમારા ગજવામાં મોટું કાણું પાડી રૂપિયા કાઢીને લઇ જાય. આ વાત અત્યારે એટલા માટે યાદ આવી કારણ કે ગઇ કાલે  જ સિંગાપોરમાં ઇન્કમ ટેક્ષ ભર્યો. પણ અહીં ઇન્ડીયા કરતા બહુ ઓછો ટેક્ષ રેટ [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 89 other followers