હાલમાં Gandhi : Naked Ambition પુસ્તક વાંચી રહ્યો છું. ગાંધીજીની મહાનતા આખી દુનિયાને ખબર છે પણ એ મહાનતા એમણે મેળવી એ પહેલાની જીંદગી અને એ મહાનતા મેળવવા માટે એમની આસપાસના લોકો અને દેશે કેટલો ભોગ આપવો પડ્યો એ વિશે છે આ પુસ્તક. 25% જેટલું પુસ્તક વાંચી લીધું છે અને ગાંધીજી વિશે અમુક ક્યારેય ના વાંચેલી [...]
Filed under: વાંચનયાત્રા, History | Tagged: કસ્તૂરબા, ગાંધીજી, દક્ષિણ આફ્રિકા, મળમૂત્ર, મહાત્મા, રંગભેદ, વકીલાત | 4 Comments »


