Japan–The land of rising sun, seeing sunset??

લોકોને જાપાની સભ્યતા અને જાપાની લોકો માટે ઘણું માન હોય છે. જાપાનીઝ વસ્તુઓ બહુ જ ટકાઉ હોય, સારી ગુણવત્તાવાળી હોય, જાપાની લોકો બહુ મહેનતુ પ્રજા, વગેરે… વગેરે…. વાત અમુક અંશે સાચી પણ આજની તારીખમાં આ કહેવાતા ઉગતા સૂર્યના દેશની દશા અને દિશા બહુ સારી નથી. ભલે દશા સારી ના હોય તો વાંધો નહીં પણ દિશા [...]

BiggBoss5

હાલમાં ખૂબ ચર્ચિત અને વગોવાયેલા કાર્યક્રમ બીગબોસની પાંચમી સિઝન ચાલી રહી છે. બિગ બોસની સૌથી મોટી ઉપલ્બધિ એ રહી છે કે દરેક સિઝને ભારતીય જનતાને એકથી એક ચઢે એવા હલકટોનો ભેટો કરાવ્યો છે કે જે લોકો પૈસા અને પ્રસિધ્ધિ માટે કોઇ પણ  હદ સુધી જઇ શકે છે. Season 1 : રાખી સાવંત, કાશ્મીરા શાહ Season [...]

Peepli Live

આજે મૂવી Peepli Live જોયું. મૂવી જોઇને શું લખવું એ ખબર નથી પડતી? મૂવી જોઇને સારુ લાગ્યુ એટલે ખુશ થવું જોઇએ કે પછી આપણા દેશના ખેડૂતોની દારૂણ પરિસ્થિતિ વિશે દુ:ખી થવું જોઇએ. ખેડૂતોની આત્મહત્યા અને મિડીયાની સંવેદનહીનતાના મૂદ્દે બનેલી આ મૂવી આમ જોવા જઇએ તો મનોરંજક પણ છે અને વિચારપ્રેરક પણ છે.       [...]

Muslims in Gujarat

L. K. Advani on his blog mentions that Muslims in Narendra Modi’s Gujarat are in far better situation compared to other states of Gujarat. He sites the finding of the Sachar committee report to support his this claim. Well, I read report’s findings & figures put up on his blog and statistically one can agree [...]

શું આ ન્યાય છે?

ગઇ કાલે કસાબના કેસનો ચૂકાદો આવ્યો. મને એ વાતની રાહત થઇ કે આ કેસનો ચૂકાદો બે વર્ષની અંદર આવ્યો (જો કે હજી કસાબને સજા થતા વર્ષો નીકળી જશે, કેટલુંય ખંધું રાજકારણ રમાશે અને કસાબને જીવતો રાખવા લખલૂટ ખર્ચો થશે એ અલગ વાત છે). સાથે સાથે 26/11 કેસના બીજા બે ભારતીય આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા. આ [...]

નૂક્તેચીની

જ્યારે એશ્ચર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્ન થવાના સમાચાર આવ્યા હતા ત્યારે અશોક ભટ્ટે દવેએ  એમની જાણીતી કોલમ “બુધવારની બપોરે”માં એક સરસ ગમ્મતસભર પ્રશ્ન મૂક્યો હતો કે “જેમની પોતાની ફાઇવ સ્ટાર હોટલો છે એવી વ્યક્તિઓને બીજાની એંઠી થાળીમાં શું કામ ખાવાની મઝા આવે છે?”. અભિષેક સાથે લગ્ન પહેલા એશ્વર્યા રાયના સલમાન ખાન અને વિવેક ઓબેરોય [...]

Big B & Narendra Modi : Scapegoats

Last week two eminent personalities of our country hogged all the limelight in Media. The first person was Big B i.e. Shri Amitabh Bachchhan & next one Gujarat’s CM Shri Narendra Modi (Someone may disagree with me but he is definitely eminent personality of India). Both were made the scapegoat of immoral conduct of media [...]

શિવસેના વિ. શાહરૂખ

છેલ્લા કેટલાય વખતથી ભારતીય સમાચાર માધ્યમોમાં એક જ વાત છવાયેલી છે અને એ છે શાહરૂખ ખાન અને શિવ સેના વચ્ચેની ચડસા ચડસીની. આમ જોવા જઇએ તો આ વાત એકદમ શુલ્લક છે અને થોડા લાગણીશીલ થઇને વિચારીએ તો ખૂબ સંવેદનશીલ પણ છે. આખા વિવાદમાં બે મૂદ્દા મને મુખ્ય લાગ્યા : રાષ્ટ્રપ્રેમ અને વાણી સ્વાતંત્ર્યનો બંધારણીય હક્ક. [...]

2 Idiots

IPLમાં પાકિસ્તાનના ખેલાડીઓનો સમાવેશ ના કરવાના લીધે ઉઠેલો વિવાદ સમવાનું નામ નથી લેતો. હવે PCB એ સામેથી જ IPLમાં ભાગ ના લેવાનો નિર્ણય લીધો છે તો પણ ભારતમાં રોજ કોઇને કોઇ આ વિષય પર નિવેદન આપીને વિવાદને જીવંત રાખે છે. ચિદમ્બરમ સાહેબને તો બહુ જ ખોટું લાગ્યું છે પાકિસ્તાનના ખેલાડીઓનો સમાવેશ ના કરવાથી. ક્રિકેટ પ્રેમી [...]

Phir Mile Sur Mera Tumhara

Most of us remember the old video “Mile sur mera tumhara” promoting National integration in Doordarshan era. Just to refresh that following is the video from You tube.   Now the same song has been refurbished as “Phir mile sur mera tumhara” and released yesterday. However the new avatar is very very disappointing. Especially disappointment [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 89 other followers