આજે જમતા જમતા રુહી ધીમે ધીમે કંઇક ગાતી હતી. મેં ધ્યાનથી સાંભળ્યું તો એ ગાતી હતી : वक्रतुंड महाकाय, सूर्यकोटी सम प्रभ, निर्विध्नम कुरूमे देव, सर्व कार्येषु सर्वदा… રુહી લગભગ આખો શ્લોક બરાબર બોલી. મેં એને પૂછ્યું કે કોણે શીખવાડ્યું તો કહે સ્કૂલમાં ટીચર prayerમાં કરાવે છે. રુહીને પૂછ્યું કે બીજી કઇ prayer ટીચર કરાવે [...]
Filed under: રુહી, રોજનીશી | Tagged: ગાયત્રી મંત્ર, પ્રાર્થના, રાષ્ટ્રીય ગીત, શ્લોક, rat race, spirituality | 4 Comments »


