મલેશિયાની રાજધાની કુઆલાલમ્પુરનું સૌથી આકર્ષક કહી શકાય એવું સ્થળ હોય તો એ છે પેટ્રોનાસ ટવીન ટાવર. પેટ્રોનાસ ટવીન ટાવર મૂળે તો એક ઓફિસીયલ કોમ્પલેક્ષ છે જેમાં મલેશિયાની પ્રમુખ તેલ કંપની પેટ્રોનાસની મુખ્ય ઓફિસ છે. ટવીન ટાવરની ઉંચાઇ છે 452 મીટર જેટલી અને એ દુનિયાનો સૌથી ઉંચો ટવીન ટાવર છે. (સૌથી ઉંચા સિંગલ ટાવર તરીક હાલમાં [...]
Filed under: પ્રવાસ વર્ણનો, મલેશિયા | Tagged: કુઆલાલમ્પુર, કેએલસીસી, પેટ્રોનાસ ટવીન ટાવર, બુર્જ દુબઇ, સ્કાય બ્રીજ | 4 Comments »


