પરમ દિવસે રાત્રે 1:30 વાગ્યે મેં 3 Mistakes of my life બુક વાંચવાનું પૂરું કર્યું. 15 દિવસથી રોજ બસમાં અને ટ્રેનમાં આવતા જતા આ બુક વાંચતો હતો અને છેલ્લે જ્યારે 100 જેટલા પાના બાકી હતા એટલે રાત્રે બેસીને પતાવી દીધા. ચેતન ભગતની બુકની આ જ ખાસિયત છે કે સળંગ 2-3 કલાક વાંચી નાંખો તો પણ [...]
Filed under: બુક રિવ્યુ, રોજનીશી | Tagged: 3 Mistakes of my life, Ahmedabad, ક્રિકેટ, ચેતન ભગત, રાજકારણ | Leave a Comment »


