આવું વિચિત્ર કેમ?

ફ્રેંચ ભાષાના ક્લાસમાં ગઇ કાલે 1-100 સુધીના અંકો કઇ રીતે બોલાય એ શીખ્યું. આમ તો આ અંકોનું બીજી ભાષાઓ જેવું જ છે પણ અમુક વિચિત્રતાઓ પણ છે. જેમ કે 1-16 સુધીના અંકો માટે અલગ અલગ શબ્દો છે પણ 17 પછી ગણતરી ચાલુ થાય છે. જેમ કે 10 ને ફ્રેંચમાં કહેવાય ડીસ(dix) અને સાતને કહેવાય સેટ(sept) [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 89 other followers