નૂક્તેચીની

જ્યારે એશ્ચર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્ન થવાના સમાચાર આવ્યા હતા ત્યારે અશોક ભટ્ટે દવેએ  એમની જાણીતી કોલમ “બુધવારની બપોરે”માં એક સરસ ગમ્મતસભર પ્રશ્ન મૂક્યો હતો કે “જેમની પોતાની ફાઇવ સ્ટાર હોટલો છે એવી વ્યક્તિઓને બીજાની એંઠી થાળીમાં શું કામ ખાવાની મઝા આવે છે?”. અભિષેક સાથે લગ્ન પહેલા એશ્વર્યા રાયના સલમાન ખાન અને વિવેક ઓબેરોય [...]

Obama gets noble peace prize

My first reaction to this news was   Why? I won’t be surprised if next year Bin laden gets this honour.

Need to learn the art of sueing

આજે અહીંના લોકલ ન્યુઝ પેપરમાં નીચેના સમાચાર વાંચ્યા. Cigarette maker ordered to pay $20 million લોકો સિગારેટ પીએ અને પછી મરે તો એમાં એમના સગા વ્હાલા પાછા સિગારેટ કંપની પર દાવો માંડે અને વળી અદાલત પણ સિગારેટ કંપનીને મિલીયન્સ ઓફ ડોલર્સ વળતર પેઠે ચૂકવવાનો ચૂકાદો આપે. ઉપરની લિંકમા જેનો ઉલ્લેખ છે એ વ્યક્તિએ કઇ રીતે [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 89 other followers