વૈચારિક અસહિષ્ણુતા

ગુજરાતી બ્લોગ વિશ્વ પ્રગતિના પંથે છે અને રોજે રોજ નવા ગુજરાતી બ્લોગરો ઉમેરાતા જાય છે. એ સારી વાત છે કે લોકો ગુજરાતીમાં વિચારોની અભિવ્યક્તિ કરવાનું યોગ્ય માને છે. જો કે આ વિકાસ સાથે લખનારાઓમાં થોડી વિચારોની સહિષ્ણુતા અને પરિપક્વતા આવે એ જરૂરી છે.  આજ કાલ લોકો ચોખ્ખી ને ચટ વાત કરવામાં માને છે અને મારા [...]

વિરામ ચિહ્નો

નીચેનું ચિત્ર બોલતો પૂરાવો છે કે ભાષામાં વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ કેટલો જરૂરી છે. (આ ચિત્ર મને ફેસબુક પર મિત્રની પ્રોફાઇલ પર જોવા મળ્યું હતું).

Men v/s Women

અમારી ઓફિસમાં લંચ ટાઇમ દરમ્યાન ઘણી વખત સેમિનાર કે જ્ઞાનવર્ધક કાર્યક્રમો ગોઠવાતા રહેતા હોય છે. ગયા અઠવાડિયે આ અંતર્ગત એક સરસ સેમિનાર રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમનું શીર્ષક હતુ “Resolving Conflicts – Working out Disagreements”. Conflicts જીવનમાં થતા જ રહેતા હોય છે પછી એ ઘર હોય કે ઓફિસ હોય. જો કે આ કાર્યક્રમમાં માત્ર ગૃહસ્થ જીવનમાં [...]

હાથીના દાંત ચાવવાના જુદા ને બતાવવાના જુદા

ગુજરાતીમાં એક કહેવત છે કે “હાથીના દાંત ચાવવાના જુદા અને બતાવવાના જુદા”. જેને આ કહેવત પર વિશ્વાસ ના હોય એ નીચેનો ફોટો જોઇ લે અને કહેવતને માની લે. આ ફોટો ફૂકેટમાં Elephant Safari માટે ગયા હતા ત્યારે લીધો છે.

બેટર હાફ – સંગીત

ગઇ કાલે રાગામાં ખાંખા ખોળા કરતા મને હમણાં થોડા વખત પહેલા રજૂ થયેલા ગુજરાતી ચલચિત્ર “બેટર હાફ”નું આલ્બમ જોવા મળ્યું. આ ચલચિત્ર વિશે એક બ્લોગ પર પ્રશંસા વાંચી હતી એટલે ઉત્સુક્તાપૂર્વક એનું સંગીત સાંભળવાનું શરૂ કર્યું. મને સંગીત સાંભળીને ભયંકર નિરાશા થઇ. જેટલા ઉત્સાહથી શરૂ કર્યું હતું સાંભળવાનું એ બધો ઉત્સાહ 1-2 ગીતમાં જ  મરી [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 89 other followers