2010 in review

The stats helper monkeys at WordPress.com mulled over how this blog did in 2010, and here’s a high level summary of its overall blog health: The Blog-Health-o-Meter™ reads Wow. Crunchy numbers A Boeing 747-400 passenger jet can hold 416 passengers. This blog was viewed about 7,500 times in 2010. That’s about 18 full 747s. In [...]

ઇન્ડિયા ડાયરી- In n Around Petronas Twin Towers in pictures

  પેટ્રોનાસ ટ્વીન ટાવરના 42મા માળે આવેલા સ્કાય બ્રીજ પર જવા માટે પાસ લેવો પડે છે જે મફત હોય છે પણ આ પાસ માટે સવારના 6 વાગ્યાથી લાઇન શરૂ થઇ જાય છે. બાજુમાં જે જગ્યાએ પાસ અપાય છે એનો ફોટો છે.   બાજુના ફોટામાં પાસ માટે લાઇનમાં ઉભેલા લોકો જોઇ શકાય છે જ્યારે નીચેનો ફોટો [...]

ઇન્ડિયા ડાયરી–પ્રસ્થાન (સિંગાપોર – કુઆલાલમ્પુર – મુંબઇ – અમદાવાદ)

દર વખતે દિવાળી દરમ્યાન વેકેશન માટે ઇન્ડિયા જઉ છું પણ આ વખતે અમુક કારણોસર ઇન્ડિયા જવું કે નહીં એ નક્કી નહોતું. છેવટે 10 દિવસનો સમયગાળો મળે એમ હતું તો ઇન્ડિયા જવાનો કાર્યક્રમ બનાવી નાંખ્યો. મારે એકલા એ જ જવાનું હોવાથી સૌથી વધૂ cost effective માર્ગે જવાનું નક્કી કર્યું. નેટ પર જોતા જોતા અમદાવાદ જવા માટેનો [...]

ઇન્ડિયા ડાયરી – 9 : સમાપન

લગભગ અઠવાડિયું થઇ ગયું છે બ્લોગ પર કંઇક લખ્યાને. મારા અને બ્લોગ વચ્ચે અત્યારે "તમને સમય નથી અને મારો સમય નથી…." એમ જ ચાલ્યા કરે છે. છેલ્લા બે મહીનાથી આમ તો મારાથી નિયમિત રીતે નથી લખી શકાતું. પહેલા ઇન્ડિયા હતો એટલે ત્યાં અનૂકુળતા ના હોય લખવાની, પછી સિંગાપોર પાછો આવ્યો અને એકલો હતો એટલે લખવા [...]

ઇન્ડિયા ડાયરી – 8 : લૂંટાલૂંટ (मेरे पापा का सपना सब का पैसा अपना)

ઇન્ડિયાની વિઝીટ દરમ્યાન મેં એક ચીજ નોંધી કે લોકોમાંથી પ્રમાણિકતા ગાયબ થઇ રહી છે. મોટા ભાગના લોકો (એમાં આપણી સરકાર પણ આવી ગઇ) બસ પૈસા અંદર કરવામાં પડ્યા છે પછી ભલે એનાથી બીજાને નુકશાન થાય કે ખોટુ કામ કરવું પડે. હજી પણ અમુક હીરાઓ છે જે આજના જમાનામાં પણ dignity અને honesty સાથે જીવી રહ્યા [...]

ઇન્ડિયા ડાયરી – 7 : Positive about Narendra Modi in English Media

રશિયાના પ્રવાસથી પાછા આવ્યા બાદ નરેન્દ્ર મોદી સાહેબને સ્વાઇન ફ્લૂ થઇ ગયો હતો. મિડીયામાં મોદી સાહેબ છવાઇ ગયા. આ વિશે દિવ્ય ભાસ્કરમાં એક મસ્ત સિક્સર આવી હતી. સિક્સર મુજબ મોદી સાહેબે સ્વાઇન ફ્લૂ થયો એના લીધે ખુશ થવું જોઇએ કારણ કે એના લીધે પહેલી વાર અંગ્રેજી મિડીયાએ એમના માટે પોઝીટીવ વાતો કરી. આમ જોવા જઇએ [...]

ઇન્ડિયા ડાયરી – 6 : Ahmedabad’s Science City ઉઘાડી લૂંટ

મેં ગુજરાતી છાપાઓમાં વાંચ્યં હતું કે અમદાવાદમાં Science City બન્યું છે એટલે મેં નક્કી કર્યું હતું કે ઇન્ડિયા જઇશું ત્યારે જોઇશું. અહીં સિંગાપોરનું Science Centre બહુ સરસ છે. હું 2-3 વખત ત્યાં ગયો છું અને મને મઝા પણ આવે આવી જગ્યાઓએ જવાની એટલે મને અમદાવાદમાં Science City કેવું બન્યું છે એ જોવાની તાલાવેલી હતી. અમદાવાદમાં [...]

ઇન્ડિયા ડાયરી – 5 : સરકારી બેંકોથી ભગવાન બચાવે

આપણા દેશમાં કદાચ બધું સૂધરશે પણ સરકારી કામકાજ તો નહીં જ સુધરે. આ વખતે મકાનના કામકાજના લીધે અને પૈસાના મોટા વહીવટના લીધે આ સરકારી બેંકોમાં બેઠેલા સરકારી જમાઇઓ સાથે મારો પનારો પડ્યો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ દેશની સૌથી મોટી બેંક છે પણ કામકાજના મામલામાં એટલી જ ખોટી છે. મને ખબર નથી પડતી કે કંઇ [...]

ઇન્ડિયા ડાયરી – 4 : ધનતેરસ અને દિવાળીની પૂજા

દિવાળીમાં ઘરના બધાં ભેગા થઇએ એટલે દેખીતુ છે કે સારુ તો લાગે જ. (મમ્મી તો કાયમ એમ જ કહે છે કે દિવાળી હોય કે ના હોય પણ મારો છોકરો મારી સાથે હોય એટલે મારે દિવાળી ). દિવાળી દરમ્યાન મને સૌથી વધારે ઇંતેઝાર હોય છે ધનતેરસ અને દિવાળીની પૂજાનો. ધર્મના નામે વર્ષ દરમ્યાન રોજ સવારે ઘરેથી [...]

ઇન્ડિયા ડાયરી – 3 : Ahmedabad has changed

ગયા વર્ષે જ્યારે હું ઇન્ડિયા આવેલો ત્યારે આખું અમદાવાદ ખોદાયેલું અને ધૂળિયું હતું. એ વખતે ખરેખર ખૂબ તકલીફ જેવું લાગતુ હતું. મને એમ થતું હતુ કે આ લોકો શું કરે છે? મુંબઇની જેમ અમદાવાદની પણ ખોદમખોદ કરીને વાટ તો નથી લગાવી રહ્યા ને? પણ આ વખતે આવ્યો ત્યારે મોટા ભાગના ખોદાયેલા રસ્તા પર ફ્લાય ઓવર [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 89 other followers