શું આ ન્યાય છે?

ગઇ કાલે કસાબના કેસનો ચૂકાદો આવ્યો. મને એ વાતની રાહત થઇ કે આ કેસનો ચૂકાદો બે વર્ષની અંદર આવ્યો (જો કે હજી કસાબને સજા થતા વર્ષો નીકળી જશે, કેટલુંય ખંધું રાજકારણ રમાશે અને કસાબને જીવતો રાખવા લખલૂટ ખર્ચો થશે એ અલગ વાત છે). સાથે સાથે 26/11 કેસના બીજા બે ભારતીય આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા. આ [...]

Kasab is the safest fellow in India

Big B on his blog writes “A year after 26/11, the safest person in the country is, ironically …….. …….. Kasab ..” What’s his reasoning behind making such claim? Well, read on this TOI’s front page story http://timesofindia.indiatimes.com/india/Cost-of-keeping-Kasab-alive-Rs-31-crore-and-counting/articleshow/5269730.cms  

26/11 – A year on

It’s exactly a year on since India witnessed it’s bloodiest terror attack in the heart of India’s financial capital, city of Mumbai. As a spirited Indian and ex Mumbaikar,  my heart goes out for those who lost their lives in the attack. Mumbai saw some emotional remembering and memorial services today. I also kept myself [...]

Terror in Mumbai

મુંબઇ પર 26/11 ના રોજ થયેલા આતંકવાદી હુમલાના સંદર્ભમાં મેં નીચેની ડોક્યુમેન્ટરી ગઇકાલે જોઇ. Terror in Mumbai જો હું ખોટો ના હોઉ તો આ ડોક્યુમેન્ટરી થોડા દિવસ પહેલા બીબીસી પર બતાવવામાં આવી હતી. આ ડોક્યુમેન્ટરીમાં ઘણું બધું ના જોવાયેલું છે અને કેવા ઠંડા કલેજે આતંકવાદીઓ લોકોને મારી રહ્યા હતા એ બતાવાયું છે. સાથે સાથે પાકિસ્તાનમાં [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 89 other followers