માઇક્રોસોફ્ટ ટૂંક સમયમાં પોતાની નવી ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 8 રિલીઝ કરશે. જે લોકોએ આ ઓપરેટિંગ સિસ્ટમનો પ્રિવ્યુ જોયો હશે એમને ખ્યાલ હશે કે આ નવી ઓપરેટિંગ સિસ્ટમ હટ કે છે અને હવે કોમ્પ્યુટીંગ ડેસ્કટોપ કોમ્પ્યુટરથી ટેબ્લેટ કોમ્પ્યુટર તરફ આગળ વધી રહ્યું છે. આ નવી ઓપરેટિંગ સિસ્ટમ સામાન્ય ડેસ્કટોપ પર ચાલશે તો ખરી પણ એની બધી [...]
Filed under: રોજનીશી | Tagged: ઇન્ફોસીસ, ઓપરેટિંગ સિસ્ટમ, ટેબ્લેટ કોમ્પ્યુટર, લીનોવો, વિન્ડોઝ 8 | 2 Comments »


