BiggBoss5

હાલમાં ખૂબ ચર્ચિત અને વગોવાયેલા કાર્યક્રમ બીગબોસની પાંચમી સિઝન ચાલી રહી છે. બિગ બોસની સૌથી મોટી ઉપલ્બધિ એ રહી છે કે દરેક સિઝને ભારતીય જનતાને એકથી એક ચઢે એવા હલકટોનો ભેટો કરાવ્યો છે કે જે લોકો પૈસા અને પ્રસિધ્ધિ માટે કોઇ પણ  હદ સુધી જઇ શકે છે.

Season 1 : રાખી સાવંત, કાશ્મીરા શાહ

Season 2 : રાજા ચૌધરી, સંભાવના શેઠ

Season 3 : કમાલ આર. ખાન

Season 4 : ડોલી બિંદ્રા, અસ્મિત, વીણા મલિક

Season 5 : આકાશદીપ (સ્કાય), પૂજા મિશ્રા

નૈતિકતા અને આ શો બન્ને વચ્ચે કોઇ લેવા દેવા નથી. પામેલા પાસે ઝાડુ મરાવવુ તો ઠીક હતું પણ હવે સન્નીનો પોલ ડાન્સ પણ શરૂ થઇ ગયો છે. ઝઘડા, ગાળાગાળી, એકબીજાના ચરિત્રો ઉછળવા એ બધું તો આ શોની USP થઇ ગઇ છે.

આ વખતે સ્કાય નામનો એક હલકટ શોમાં છે. એની ગંદી માનસિકતા, એના ઝઘડાઓએ  અને લોકો પર કીચડ ઉછળવાની હલકી આદતે આ વખતે શોને સૌથી ગંદો શો બનાવી દીધો છે. તટસ્થ હોવાની વાત કરતા બીગ બોસ પણ TRPની લ્હાયમાં એ માણસના હલકટ વર્તન સામે આંખ આડા કાન કરી રહ્યા છે જે વધૂ વિચિત્ર મને લાગે છે. સ્કાય પછી જો કોઇ સૌથી વધારે irritating વ્યક્તિ હોય તો એ છે જૂહી (ચૂહી) પરમાર. સ્ત્રી જ સ્ત્રીની સૌથી મોટી દુશ્મન છે એનું જીવતું જાગતું ઉદાહરણ ચૂહી છે. અમર જે રીતે શોમાં વર્તી રહ્યો છે એ જોતા એને એક જ સલાહ આપી શકાય કે ભાઇ અમર, પુરૂષ છે તો પુરૂષની જેમ વર્તતા શીખ.

હજી વધૂ એક મહીના માટે આ તમાશો ચાલવાનો છે અને જોવાનું એ છે કે નૈતિકતાનું કેટલું અધોપતન થાય છે :)

About these ads

One Response

  1. ટીવી ન જોવા માટેનું એકમાત્ર કારણ પર્યાપ્ત છે – બિગબોસ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 145 other followers

%d bloggers like this: