ઇન્ડિયા ડાયરી – 7 : Positive about Narendra Modi in English Media
રશિયાના પ્રવાસથી પાછા આવ્યા બાદ નરેન્દ્ર મોદી સાહેબને સ્વાઇન ફ્લૂ થઇ ગયો હતો. મિડીયામાં મોદી સાહેબ છવાઇ ગયા. આ વિશે દિવ્ય ભાસ્કરમાં એક મસ્ત સિક્સર આવી હતી. સિક્સર મુજબ મોદી સાહેબે સ્વાઇન ફ્લૂ થયો એના લીધે ખુશ થવું જોઇએ કારણ કે એના લીધે પહેલી વાર અંગ્રેજી મિડીયાએ એમના માટે પોઝીટીવ વાતો કરી.
આમ જોવા જઇએ તો સાચી જ વાત છે ને?
Categories: 2009, ઇન્ડિયા ડાયરી
નરેન્દ્ર મોદી, પોઝીટીવ, મિડીયા, સ્વાઇન ફ્લુ


લોકોના અભિપ્રાયો