Chetan bhagat rocks….

  ચેતન ભગત… કદાચ નામ સાંભળેલું છે એવું લાગે નહીં? જે લોકો વાંચનનો શોખ ધરાવે છે એમના માટે આ નામ નવું નહીં જ હોય. ચેતન ભગત એક ભારતીય લેખક છે અને અત્યાર સુધી એમણે ચાર બુક લખી છે અને ચારે ચાર બુક ચાર્ટ ટોપર્સ છે. હમણાં હું સિંગાપોરમાં એકલો જ હતો એટલે મને મારા વાંચનના [...]

દે ધના ધન

આજે મૂવી "દે ધના ધન" જોયું. અભિનેત્રીઓ અને ઓમપુરીને બાદ કરતા હેરાફેરી મૂવીની આખી ટીમ છે એ ધના ધનમાં. લાંબા સમય પછી પ્રિયદર્શને પોતે આ મૂવી ડાયરેક્ટ કરી છે. મને આ મૂવી ઓકે લાગી. હેરાફેરીની જેમ અફલાતૂન નહીં તો ફાલતૂ પણ નહીં. ટાઇમપાસ કરવા માટે અને થોડા સમય માટે બધું ભૂલીને હસવા માટે આ મૂવી [...]

Kasab is the safest fellow in India

Big B on his blog writes “A year after 26/11, the safest person in the country is, ironically …….. …….. Kasab ..” What’s his reasoning behind making such claim? Well, read on this TOI’s front page story http://timesofindia.indiatimes.com/india/Cost-of-keeping-Kasab-alive-Rs-31-crore-and-counting/articleshow/5269730.cms  

26/11 – A year on

It’s exactly a year on since India witnessed it’s bloodiest terror attack in the heart of India’s financial capital, city of Mumbai. As a spirited Indian and ex Mumbaikar,  my heart goes out for those who lost their lives in the attack. Mumbai saw some emotional remembering and memorial services today. I also kept myself [...]

રાજ ઠાકરે માટે એક પ્રશ્ન

આજે મેં સમાચારમાં જોયું કે મુંબઇ શહેરનું આતંકવાદી હૂમલાઓ સામે રક્ષણ કરવા માટે એક ઇલાઇટ કમાન્ડો ફોર્સની રચના કરવામાં આવી છે અને ફોર્સને ટ્રેનિંગ આપ્યા બાદ હવે એ ભવિષ્યમાં થનાર કોઇ પણ આતંકવાદી હૂમલા સામે મુંબઇનું રક્ષણ કરવા તૈયાર છે. મારે રાજ ભાઇને પૂછવું છે કે એમણે ચેક કરી જોયું છે કે આ ફોર્સમાં મરાઠી [...]

The New Wave – Google Wave

Google has always been flagbarrer in brining in innovative ideas and user friendly products in tech segment. Once again they are ready to come out with their innovate product “Google Wave”.  Question is what is “Google Wave”? Well, the answer to this question is the following video.   Google wave is basically a new age [...]

ઇન્ડિયા ડાયરી – 8 : લૂંટાલૂંટ (मेरे पापा का सपना सब का पैसा अपना)

ઇન્ડિયાની વિઝીટ દરમ્યાન મેં એક ચીજ નોંધી કે લોકોમાંથી પ્રમાણિકતા ગાયબ થઇ રહી છે. મોટા ભાગના લોકો (એમાં આપણી સરકાર પણ આવી ગઇ) બસ પૈસા અંદર કરવામાં પડ્યા છે પછી ભલે એનાથી બીજાને નુકશાન થાય કે ખોટુ કામ કરવું પડે. હજી પણ અમુક હીરાઓ છે જે આજના જમાનામાં પણ dignity અને honesty સાથે જીવી રહ્યા [...]

अजब प्रेम की गजब कहानी

આજે મૂવી अजब प्रेम की गजब कहानी જોયું. આ વખતે ડીવીડી/વીસીડી/ઓનલાઇન કે ડાઉનલોડ કરીને નહીં પરંતુ બાકાયદા ડોલર ખર્ચીને જોયું. હમણાં 2-3 દિવસથી સારા મૂડે મારો સાથ છોડી દીધો છે એટલે મને થયું કે ચલો મૂડને સારો કરવા કોઇ મૂવી જોઇએ. વળી ઘરની નજીક જ ટેમ્પીનીસ મોલમાં મૂવી લાગેલું હતું એટલે સિનેમાઘર સુધી જવાની પણ [...]

Visit to Asian Civilization Museum

મને ઇતિહાસ અને જૂના જમાનાની સભ્યતાઓ વિશે જાણવું બહુ ગમે. અહીં સિંગાપોરમાં કેટલાક બહુ જ સારા મ્યુઝિયમ છે અને એમાંનું એક છે Asian Civilization Museum. મેં આ મ્યુઝિયમ અત્યાર સુધી જોયું નહોતું કારણ કે રુહીને લઇને આવી જગ્યાએ જવામાં મઝા ન આવે. Asian Civilization Museum સિંગાપોર રીવરના કિનારે જ આવેલું છે અને આજુબાજુનો એરિયા એકદમ [...]

ઇન્ડિયા ડાયરી – 7 : Positive about Narendra Modi in English Media

રશિયાના પ્રવાસથી પાછા આવ્યા બાદ નરેન્દ્ર મોદી સાહેબને સ્વાઇન ફ્લૂ થઇ ગયો હતો. મિડીયામાં મોદી સાહેબ છવાઇ ગયા. આ વિશે દિવ્ય ભાસ્કરમાં એક મસ્ત સિક્સર આવી હતી. સિક્સર મુજબ મોદી સાહેબે સ્વાઇન ફ્લૂ થયો એના લીધે ખુશ થવું જોઇએ કારણ કે એના લીધે પહેલી વાર અંગ્રેજી મિડીયાએ એમના માટે પોઝીટીવ વાતો કરી. આમ જોવા જઇએ [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 89 other followers