Comments on: સિંગાપોર ફ્લાયર

By: કુણાલ
સરસ …

ખરેખર તમે કહ્યું એવું જ છે… સિડની હતો ત્યારે પણ મારો ભ્રમ તૂટ્યો હતો … ક્રિસમસ ના સેલમાં વિલ્સના મોલમાં કાંઇક સ્કિમ હતી … કદાચ પ્રથમ ૩૦ મિનિટ કે અમુક-તમુક સમય સુધી ખરીદો તે મફત એવું કાંઇક … તો આ જ રીતે લોકો આગલા દિવસે બપોરથી ત્યાં પિકનીક મનાવવા પહોંચી ગયેલા .. હું અને મારી સાથેની એકાદ-બે પબ્લિક બધાં કોડીંગ અને બગફિક્સિંગમાં એવાં ફસાયેલા હતાં કે આ પ્રકારની લ્હાણીમાં ભાગ લેવાનું સૌભાગ્ય મેળવી ન શકેલાં !!