Home > 2008, ઇન્ડિયા ડાયરી, રોજનીશી > ઇન્ડિયા ડાયરી – ધનતેરસ પૂજા

ઇન્ડિયા ડાયરી – ધનતેરસ પૂજા

આ વખતે પણ ધનતેરસની પૂજા કરી પરિવાર સાથે. ધનતેરસની પૂજામાં એવું કહેવાય છે કે ધરમાં જે પણ ધન હોય એને ભગવાન પાસે મૂકી એની પૂજા કરવી. પણ આજકાલના જમાનામાં તો બધું ધન બેંકોમાં જ હોય છે. એટલે મને એક વિચાર આવ્યો કે ધનની જગ્યાએ debit card મૂકીને પૂજા કરીએ. આ વખતે મારા NRE ખાતાના debit card અને 50 cents ના ડોલરના સિક્કાને મૂકીને પૂજા કરી. આશા રાખું કે લક્ષ્મીમાતા અમે કરેલી પૂજાથી પ્રસન્ન થાય અને મારા NRE એકાઉન્ટને હંમેશા ભરેલું રાખે.

DSC00790