વિજયાદશમી
આજે વિજયાદશમી છે અને 2જી ઓક્ટોબર પણ છે. આજે ઇન્ડિયામાં હોત તો ઓફિસમાં રજા હોત. 3 દિવસનો લાંબો વીકએન્ડ ભોગવતો હોત અને ફાફડા અને જલેબી ખાધા હોત. અહીં સિંગપોરમાં ફાફડા અને જલેબી ક્યાં શોધવા જવા. ખરેખર તહેવારોમાં ઇન્ડિયા ખૂબ યાદ આવે છે.
ગઇકાલે “ફિર હેરાફેરી” જોયું. ખૂબ મઝા આવી. પરેશ રાવલનો અભિનય ખરેખર ખૂબ જ સુંદર હતો.
Categories: રોજનીશી


સિંગપોરમાં અને ફાફડા અને જલેબી? સરસ ઈચ્છા છે – સતર વર્ષ અહીં રહયા પછી પણ મને મળ્યા નથી!